શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચેલા 22 શાસ્ત્રો ને એક સાથે એકજુટ કરીને બનાવેલ આ ગ્રંથ એટલે નિષ્કુળાનંદ કાવ્ય જેમાં
૧. પુરષોતમ પ્રકાશ
૨. સ્નેહગીતા
૩. વચનવિધિ
૪. સરસિધ્ધી
૫. ભક્તિનિધિ
૬. હરિબળગીતા
૭. હૃદયપ્રકાશ
૮. ધિરજાખ્યાન
૯. હરિસ્મૃતી
૧૦. ચોસઠપદી
૧૧. મનગંજન
૧૨. ગુણગ્રાહક
૧૩. હરિવિચરણ
૧૪. અરજીવિનય
૧૫. કલ્યાણનિર્ણય
૧૬. અવતારચિંતામણી
૧૭. ચિહ્નચિંતામણી
૧૮. પુષ્પચિંતામણી
૧૯. લગ્નશુકનાવળી
૨૦. યમદંડ
૨૧. વૃત્તિવિવાહ
૨૨. શિક્ષાપત્રી
વગેરે નો સમાવેશ કરેલો છે.